કચ્છમાં પશુઓના ટપોટપ મોત, લપ્મી વાઇરસથી પશુઓને બચાવવા શું કરવું?

પ્રકાશિત

કચ્છમાં લમ્પી વાઇરસે પશુઓમાં કહેર મચાવ્યો છે, આ દૃશ્યો તેની ગંભીરતાને ઉજાગર કરે છે.

સૌથી વધારે પશુધન ધરાવતા કચ્છમાં લમ્પી વાઇરસનું સંક્રમણ એ હદે વધી ગયું છે,

અહીં ઠેર ઠેર પશુઓના મૃત શરીર જોઈ શકાય છે.

સરકારી આંકડા મુજબ અહીં અત્યાર સુધીમાં હજાર ગાયોનાં મૃત્યુ થયાં છે.

પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું કરવું તે માટે જુઓ આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો