જયપુર : પતિએ મારીને કાઢી મૂક્યાં તો રિક્ષા ચલાવી ખ્યાતિ મેળવનાર મહિલાની કહાણી

પ્રકાશિત

હેમલતા જયપુરના હજારો પુરુષ ઑટો રિક્ષા ડ્રાઇવરોમાંથી એક છે.

પહેલાં પતિએ મારઝૂડ કરીને તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં.

એક દીકરા સાથે જીવનનિર્વાહનો સંઘર્ષ હેમલતાને રિક્ષાની ડ્રાઇવિંગ સીટ સુધી લઈ આવ્યો.

જાણો તેમની પ્રેરણાત્મક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો