You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદનું ઍલર્ટ, ક્યાં પડશે અતિ ભારે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
જોકે આ વખતે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતની આ વેધર બુલેટિનમાં હવામાનવિભાગની આગાહી વિશે વધુ માહિતી મેળવો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો