બાપ-દીકરીએ આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવી, પછી શું થયું?

વીડિયો કૅપ્શન, બાપ-દીકરીએ આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવી, પછી શું થયું?
પ્રકાશિત

ગ્રાહક બનીને આવેલાં બાપ-દીકરીએ સોનીની આંખોમાં મરચાંનો પાઉડર નાખીને લૂંટનો પ્રયાસ કર્યો.

ઘટના ગાઝિયાબાદના સિહાનીગેટ વિસ્તારની છે.

પોલીસ પ્રમાણે એક યુવતી જ્વેલર પાસે આવી હતી. પછી અન્ય એક શખ્સ ગ્રાહક બનીને આવ્યો, જેણે પોતાની ઓળખ યુવતીના પિતા તરીકે આપી. બંને લૂંટ ચલાવી ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, દરમિયાન પુત્રીને સોનીએ પકડી પાડી હતી.

જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન