ભરૂચ : મહુડામાંથી આખું વર્ષ ચાલે એટલું તેલ બનાવતી આદિવાસી મહિલાઓ

વીડિયો કૅપ્શન, ભરૂચ : મહુડાનો દારૂ નહીં પણ તેલ
પ્રકાશિત

ગુજરાતના ઉત્તર છેડેથી લઈને દક્ષિણ સુધી મહુડાનું ઝાડ આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.

મહુડાનો દારૂ અને આદિવાસી મહિલાના હાથે મહુડાનાં ફૂલોમાંથી બનાવવામાં આવતું શાક ઘણાં પ્રચલિત છે.

જોકે, ભરૂચની આદિવાસી કન્યાઓ મહુડાનાં ફળો વીણીને એમાંથી તેલ પિલાવે છે.

મહુડાના ફળ વીણીને તેમાંથી તેલ બનાવવાની આખી પ્રક્રિયા જુઓ વીડિયો અહેવાલમાં...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન