ગુજરાત તરફ વધુ એક લૉ-પ્રેશર, શું ફરી પડશે ભારે વરસાદ?
પ્રકાશિત
બીબીસી ન્યૂઝ ગુજરાતીના વેધર બુલેટિનમાં અમે તમને જણાવીશું કે રાજ્યમાં હવામાનને લઈને આગામી બેથી ત્રણ દિવસામાં કેવી સ્થિતિ રહેશે?
હવામાનવિભાગ પ્રમાણે રાજ્યમાં વરસાદ વિરામ લેવા જઈ રહ્યો છે.
આમ છતાં કેટલાક જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડવાનો છે.
વધુ વિગતો જાણવા માટે વીડિયો જુઓ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
