You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૃદ્ધ માતાપિતાને કાવડમાં ખભે ઊંચકીને યાત્રા કરાવનાર શ્રવણની કહાણી
પ્રકાશિત
વિકાસ ગેહલોત નામના આ યુવાન કાવડમાં બેસાડેલા પોતાના માતાપિતાને ખભા પર ઊંચકી યાત્રાએ લઈ જઈ રહ્યા છે.
આકરો તાપ હોય કે વાતાવરણમાં ઉકળાટ હોય, લાંબા અંતરની મુશ્કેલી વેઠીને પણ પોતાનાં માતાપિતાની કાવડયાત્રાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે આ પુત્ર.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો