ગુજરાતના આ જિલ્લાઓમાં ફરી પડશે અતિ ભારે વરસાદ

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ જિલ્લાઓમાં ફરી પડશે અતિ ભારે વરસાદ
પ્રકાશિત

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજી સુધી પૂરનાં પાણી ઓસર્યાં નથી, ત્યાં ફરી એક વખત ગુજરાતમાં વરસાદની જાહેરાત કરી દેવાઈ છે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાના પગલે રેડ ઍલર્ટ જારી કરવામાં આવી છે.

આ વીડિયોમાં જુઓ ગુજરાતમાં શું આગાહી કરાઈ છે?

વીડિયો: દીપક ચુડાસમા/સુમિત વૈદ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન