બામ્બુ ડાન્સ : એ નૃત્યુ જે તાપીની આદિવાસી યુવતીને પ્રખ્યાત બનાવી રહ્યું છે
પ્રકાશિત
આદિવાસી નૃત્યની વાત જ નિરાળી છે.
ચકલીની ચાલ પરથી બનેલું આવું જ એક નૃત્યુ તાપીની આદિવાસી યુવતીઓને પ્રખ્યાત બનાવી રહ્યું છે.
'બામ્બુ ડાન્સ' તરીકે ઓળખાતી આ નૃત્યકળા અસલમાં ચકલીની ચાલ પરથી વિકસી છે અને મૂળે એને મિઝોરમના આદિવાસીઓએ વિકસાવી છે.
ત્યારે અહીં જુઓ, આ લયબદ્ધ 'બામ્બુ ડાન્સ'નો વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
