યમુના નદીની કફોડી દશા માટે જવાબદાર કોણ?

પ્રકાશિત

યમુના નદી, ભારતની એક એવી નદી જેના કિનારે અનેક સંસ્કૃતિઓ પાંગરી, આ નદીના કિનારે અનેક શહેરો વસ્યાં. આ નદીને લોકો આસ્થાથી પૂજે છે.

પરંતુ હવે યમુના નદીનું પાણી પ્રદૂષણને કારણે ખરાબ પરિસ્થિતિમાં છે. નદીનાં પાણીમાં પ્રદૂષણ ચિંતાનું કારણ બન્યું છે. યમુનાની આવી દશા માટે જવાબદાર કોણ?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો