એક એવી બીમારી જેના કારણે તૂટી રહ્યાં છે લોકોનાં લગ્ન, શું કહે છે સ્થાનિકો?
પ્રકાશિત
આંધ્ર પ્રદેશના ઉદ્દાનમાં લોકો એવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેમનાં લગ્નજીવનમાં વિક્ષેપ પડી રહ્યો છે.
ઘણા યુવાનોનાં આ બીમારીના કારણે લગ્ન પણ નથી થઈ રહ્યાં.
આ વિસ્તારમાં એક-બે નહીં પરંતુ 35 હજાર લોકોને છે કિડનીની બીમારી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
