પાકિસ્તાનનો એ વિસ્તાર જ્યાં મુસ્લિમો પણ હિંદુ મંદિરોમાં જાય છે
પ્રકાશિત
પાકિસ્તાનમાં જ્યાં લઘુમતી સમુદાયો પર અત્યાચારના અહેવાલો આવતા રહે છે ત્યાં એક એવો વિસ્તાર પણ છે જ્યાં હિંદુઓ સહિત અલગઅલગ ધર્મના લોકો રહે છે.
નારાયણપુરા હજારો હિન્દુઓ, શીખો અને ક્રિશ્ચિયનોનાં ઘરો છે, અહીં ત્રણેય ધાર્મિક સ્થળો પણ છે. અહીંં ત્રણેય ધર્મના લોકો હળીમળીને તહેવારો ઊજવે છે.
મુસલમાનો પણ અહીં મુલાકાત આવે છે, તેઓ પણ ગુરુદ્વારાની મુલાકાત છે. ગુરુદ્વારા પાછળ મંદિર અને ચર્ચ પણ છે, તેઓ ત્યાં પણ જાય છે. અહીં લોકો ખૂબ મદદગાર છે અને કોઈ હેરાન નથી કરતું. આ લોકો અહીં ઘણાં વર્ષોથી રહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
