પંજાબ : એકલપંડે 40 એકરની જમીન ખેડનાર મહિલાની કહાણી
પ્રકાશિત
આજે વાત એવાં મહિલાની જેમણે પિતા પાસેથી ખેતીના પાઠ શીખ્યા.
પંજાબના મોગામાં રહેતાં ગુરબીરકોરે પરિવારની જવાબદારી સંભાળવા લગ્ન ન કર્યાં અને આજે ભાડે જમીન રાખીને મોટા પાયે ખેતી કરે છે અને આત્મનિર્ભર બન્યાં છે.
જુઓ, આ મહિલાની પ્રેરણાસભર કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
