જીએસટી રેટમાં ફેરફાર થતાં અનાજ -કરિયાણું મોંઘું, લોકો મોદી સરકાર વિશે સું બોલ્યા?

વીડિયો કૅપ્શન, જીએસટી રેટમાં ફેરફાર થતાં અનાજ -કરિયાણું મોંઘું, લોકો મોદી સરકાર વિશે સું બોલ્યા?
પ્રકાશિત

18 જુલાઈથી દેશભરમાં અનબ્રાન્ડેડ પેક્ડ અનાજ, કઠોળ, લોટ, દહીં, ખાંડ જેવી આવશ્યક ચીજવસ્તુ પર 5 ટકા જીએસટી લાગુ થશે, એવામાં જાણો ગુજરાતીઓએ જીએસટી મામલે પોતાના શું અભિપ્રાયો આપ્યા.

વીડિયો સાગર પટેલ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન