You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદ : ગુજરાતના કયા જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ? શું છે આગાહી
પ્રકાશિત
અનેક દિવસો સુધી પડેલો અનરાધાર વરસાદ હવે અનેક જિલ્લાઓમાં રોકાયો છે. આવનારા દિવસોમાં વરસાદની શું આગાહી છે?
ગત અઠવાડિયે અતિભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.
ગુજરાતના પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે અને તેની ગુજરાતના અનેક જિલ્લાઓમાં અસર જોવા મળશે. ગુજરાતના કયા જિલ્લાઓમાં આની શી અસર થશે?
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો