You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશ : એ પરિવાર જ્યાં દરેક સભ્યને છે 20 કરતાં વધુ આંગળી
પ્રકાશિત
સામાન્ય રીતે હાથ અને પગની કુલ આંગળીઓ 20 હોય છે, પણ જો તમે મધ્ય પ્રદેશના આ પરિવારમાં કોઈને આ વિશે પૂછશો તો જવાબ જુદાજુદા મળશે. કોઈ કહેશે '24' તો કોઈ કહેશે '28.'
આ પરિવારના લગભગ દરેક સભ્યને સામાન્ય લોકો કરતાં વધારે આંગળીઓ છે, જેને કારણે તેઓ જુદા તરી આવે છે.
જોકે, પરિવારના સભ્યોને જમવાથી માંડીને ઘરનાં કામોમાં મુશ્કેલી પણ પડે છે.
જુઓ તેમની કહાણી, બીબીસી ગુજરાતી સાથે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો