બનાસકાંઠા : વાલ્મિકી બાળકોને શાળામાં જુદા બેસાડ્યાં, પરિવારે કરી પોલીસ ફરિયાદ
પ્રકાશિત
બનાસકાંઠાના આંગણવાડા ગામમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે.
અહીંની સરકારી શાળામાં કેટલાંક બાળકોને મધ્યાહન ભોજન સમયે નીચી જાતિના હોવાનું કહીને અલગ બેસાડવામાં આવ્યા હોવાનો આરોપ મૂકાયો છે.
આ મામલે વાલ્મિકી પરિવારે પોલીસ ફરિયાદ નોધાવી છે. બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા આ સમગ્ર મામલે જમીની પડતાલ કરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
