ગુજરાત તરફ આવતું લો-પ્રેશર ફંટાયું, ક્યાં પડશે વરસાદ?

પ્રકાશિત

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગત અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યમાં હવામાનને લઈને આગામી બેથી ત્રણ દિવસામાં કેવી સ્થિતિ રહેશે?

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં વરસાદ વિરામ લેવા જઈ રહ્યો છે. આમ છતાં કેટલાક જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડવાનો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો