બકરીના બચ્ચામાં એવું તો શું છે કે સમગ્ર દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે?
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીમાં 4 જૂને સિમ્બા નામનું બકરીનું બચ્ચું જન્મ્યું.
સાડા છ કિલોગ્રામ વજનનું આ બચ્ચું પેદા થયું, એ સાથે જ પ્રખ્યાત થઈ ગયું.
48 સેન્ટિમિટર લાંબા કાનના કારણે આ બચ્ચું લોકપ્રિય થઈ ગયું છે.
એવી શક્યતા છે કે જલદી જ આ બચ્ચાનું નામ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સામેલ કરવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
