સેક્સ કોચ પલ્લવી બરનવાલની કહાણી, 'હું સેક્સ કોચ બની કેમ કે...'

પ્રકાશિત

પલ્લવી બરનવાલ છેલ્લાં પાંચ વર્ષથી સેક્સ્યુએલિટી કોચ તરીકે કાર્ય કરે છે. તેઓ માને છે કે સેક્સ વિશે વાત કરતા લોકો ખચકાટ અનુભવે છે.

સેક્સ કોચનું કામ કરનારા લોકોએ અંતરંગતા અને સંબંધોમાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન આપવાનું હોય છે.

આ વીડિયો અહેવાલમાં જુઓ પલ્લવી શું કહે છે તેમના આ પ્રોફેશન વિશે...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો