સ્તનપાનથી બ્રેસ્ટ કૅન્સર અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે?

પ્રકાશિત

1થી 7 ઑગસ્ટ સુધીનું સપ્તાહ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મહિલાઓમાં સ્તનપાનના પ્રમાણને 50 ટકા સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખ્યુ છે.

ભારતમાં સ્તનપાનને લઈને આવેલા ફેરફાર, સ્તનપાન માતા અને બાળક બંને માટે કેટલું જરૂરી છે, તેની આ વીડિયો અહેવાલમાં સમીક્ષા જુઓ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો