ગુજરાતમાં વરસાદ : થોડા જ વરસાદમાં અમદાવાદ પાણીમાં કેમ ડૂબી ગયું?

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું ત્યારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

જોકે અમદાવાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો હતો.

છેલ્લા ચાર-પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસા પડ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં તો વાહનો પણ ડૂબી ગયાં હતાં.

થોડા જ કલાકો સુધી પડેલા ધોધમાર વરસાદમાં આવી સ્થિતિ સર્જાવા પાછળનાં કારણો શું છે?

વીડિયો : સાગર પટેલ, બીબીસી સંવાદદાતા

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો