યુક્રેન યુદ્ધમાં પોતાના સૈનિકપુત્રને ગુમાવનાર રશિયન માતાનું દર્દ

પ્રકાશિત

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને યુક્રેનના લાખો લોકો તેમના ઘર છોડવા મજબૂર બન્યા છે.

રશિયનો પણ તેનાં પરિણામોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને યુદ્ધમાં મોકલેલા જવાનોના પરિવારજનો.

બીબીસી રશિયાના એડિટર સ્ટીવ રોઝનબર્ગે એક રશિયન સૈનિકનાં માતા સાથે વાત કરી, જે યુક્રેનમાં ગુમ થઈ ગયા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો