ગુજરાતમાં વરસાદ: ભરૂચમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં એ બાળકો જેમણે લોકોનાં દિલ જીતી લીધાં
પ્રકાશિત
સોશિયલ મીડિયા પર વાઇરલ આ દૃશ્યો ભરૂચનાં છે, જેમાં આ બાળક રસ્તા પર પડેલી નંબર પ્લેટ્સને ઉઠાવીને ફૂટપાથ મૂકે છે.
ભરૂચમાં કલેક્ટર ઑફિસ પાસે આવેલા ગરનાળા નજીક પાણી ભરાતાં અનેક વાહનોની નંબર પ્લેટ્સ પડી ગઈ હોવાનું લાગે છે.
અહીં નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રીતેશ અને અલ્પેશે આ પ્લેટ્સને ઉઠાવીને ફૂટપાથ પર આ રીતે ગોઠવી હતી.
વીડિયો: સાજિદ પટેલ/સુમિત વૈદ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
