સુરત : એ વિકલાંગ યુવતી જેમની જિંદગી સોશિયલ મીડિયાએ બદલી કાઢી

વીડિયો કૅપ્શન, સુરત : એ વિકલાંગ યુવતી જેમની જિંદગી સોશિયલ મીડિયાએ બદલી કાઢી
પ્રકાશિત

જો ઇરાદા મજબૂત હોય તો ગમે તેવા પડકારો પાર કરી શકાય, આ વિચારમાં સુરતમાં રહેતાં દિવ્યા પ્રજાપતિ પણ ખૂબ માને છે અને તેને સાર્થક પણ કરે છે.

બાળપણથી જ વિકલાંગ દિવ્યા આજે પ્રખ્યાત આર્ટિસ્ટ છે.

તેઓ પેઇન્ટિંગ્સ બનાવે છે અને બજારમાં વેચે છે. જુઓ તેમની આ પ્રેરણાદાયક કહાણીનો વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન