અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન મિડલ ઈસ્ટના દેશોની મુલાકાતે

વીડિયો કૅપ્શન, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન મિડલ ઈસ્ટના દેશોની મુલાકાતે
પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસમાં આવ્યા ત્યાર બાદ તેઓ તેમની પહેલી મધ્ય પૂર્વના દેશોની યાત્રાએ છે.

તેઓ આજે તેલ અવિવ પહોંચ્યા. અહીં તેઓ ઇઝરાયલના નવનિયુક્ત વડા પ્રધાન યેર લેપિડને મળશે.

બાઇડન પેલેસ્ટાઇનના પ્રમુખ મુહમ્મદ અબ્બાસની મુલાકાત બેથલેહેમ ખાતે શુક્રવારે કરી શકે છે.

આ ઉપરાંત તેઓ સાઉદી અરેબિયાના નેતાઓને પણ મળશે. મનાય છે કે અમેરિકા અને પેલેસ્ટાઇન વચ્ચેના સબંધો બાઇડન કાળમાં સુદ્રઢ બન્યા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન