વલસાડમાં પૂરથી બરબાદ થયેલા લોકો શું આજીજી કરી રહ્યા છે?

પ્રકાશિત

રાજ્યમાં પાછલા અમુક દિવસોમાં પડેલા વરસાદના કારણે ઘણાં સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી પડી રહ્યો છે અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદને કારણે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

વલસાડમાં ઓરંગા નદીમાં આવેલા પૂરને લીધે સેંકડો લોકનાં ઘરો તણાઈ ગયાં છે.

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ / રવિ પરમાર

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો