You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાહુબલી થાળી : એક થાળીમાં 30 વાનગી, જો પૂરી કરો તો એક લાખ રૂપિયાનું ઇનામ
પ્રકાશિત
બાહુબલી થાળી, તેની હાલ ખૂબ જ માગ છે. આ થાળી માટે ઍડ્વાન્સમાં ઑર્ડર આપવો પડે છે.
આ થાળીનો ઑર્ડર આપવા માટે એક હજાર રૂપિયા ઍડ્વાસન્સ આપવા પડે છે.
રસપ્રદ બાબત એ છે કે જો કોઈ એક વ્યક્તિ અડધો કલાકમાં આ થાળી પૂરી કરી દે તો તેમને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો