ગુજરાતમાં ભારે વરસાદ : છોટાઉદેપુરમાં પૂરે તબાહી સર્જી, ઘરો સહિત સામાન તણાઈ ગયો

પ્રકાશિત

ગુજરાતમાં પુરબહાર ખીલેલું ચોમાસું કેટલાય વિસ્તારોમાં ચિંતાનું કારણ બન્યું છે.

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અલગઅલગ વિસ્તારોમાંથી 3000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. છોટાઉદેપુરના બોડેલીમાં પૂરને લીધે લોકોનાં ઘરો તણાઈ ગયાં છે. જુઓ ખાસ અહેવાલ.

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો