ગર્ભાશયના કૅન્સરનું જોખમ ટાળવા મહિલાઓએ કઈ બાબતો ધ્યાને રાખવી?

પ્રકાશિત

ભારતીય મહિલાઓમાં ગર્ભાશયના મુખનું કૅન્સર બીજું સૌથી વધારે જોવા મળતું કૅન્સર છે.

ભારત સરકારના નેશનલ હેલ્થ પ્રોટેક્શન પ્લાનના આંકડાઓ પ્રમાણે દર વર્ષે 1,22,844 મહિલાઓને ગર્ભાશય એટલે કે સર્વાઇકલ કૅન્સરનું જોખમ રહેલું છે.

ત્યારે આ વીડિયોમાં આપણે સમજીશું કે ગર્ભાશયના કૅન્સરનું જોખમ ટાળવા મહિલાઓએ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો