ગુજરાતમાં વરસાદ: વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં, 300થી વધુ લોકોને સલામત ખસેડ્યા

વીડિયો કૅપ્શન, વલસાડમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળમગ્ન, NDRFએ 300થી વધુ લોકોને સલામત ખસેડ્યાં
પ્રકાશિત

ઠેર ઠેર પાણીનાં આ દૃશ્યો વલસાડનાં છે, જ્યાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તોર જળમગ્ન બન્યા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદ અને ભરતીને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

શહેરના કાશ્મીરનગરમાં બાચવકામગીરી માટે એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી હતી.

એનડીઆરએફની ટીમો અહીં નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી રહી છે, જેથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન