મિસ ઇન્ડિયા 2022 સીનિ શેટ્ટીનાં સંઘર્ષ અને સફળતાની કહાણી

વીડિયો કૅપ્શન, મિસ ઇન્ડિયા 2022 સીનિ શેટ્ટી સાથે ખાસ વાત - INDIA
પ્રકાશિત

21 વર્ષીય સીનિ શેટ્ટીએ ફેમિના મિસ ઇન્ડિયા 2022નો તાજ જીત્યાં.

મુંબઈમાં જન્મેલ અને કર્ણાટક મૂળનાં સીનિ ઍકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતક છે.

બીબીસી માટે સુપ્રિયા સોગ્લેએ મિસ ઇન્ડિયા સીનિ સાથે વાત કરી. આવો સાંભળીએ તેમની સાથેની વાતચીતના કેટલાક અંશો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન