You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનની મહિલાની બાળવધૂથી બૉડીબિલ્ડર બનવા સુધીની કહાની
પ્રકાશિત
રાજસ્થાનના પ્રથમ બૉડીબિલ્ડર મનાતા પ્રિયાસિંહના 8 વર્ષની વયે લગ્ન થયા હતા.
ઘેટા-બકરા ચરાવતા પ્રિયાસિંહ બીકાનેરના નાનકડા ગામમાંથી જયપુર આવ્યા.
માત્ર 5 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા પ્રિયાસિંહના જૂસ્સામાં કોઈ કમી નથી.
તેમણે પુરુષપ્રધાન ગણાતા બૉડીબિલ્ડીંગ ક્ષેત્રમાં પગલું માંડ્યું. તેમના જીવનનો સંઘર્ષ દર્શાવતો આ વીડિયો અહેવાલ જુઓ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો