You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં તમામ લઘુમતી સમુદાયો સાથે મળીને ઊજવે છે તહેવારો
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીના રાંછોરલાઇનના નારાયણપુરામાં હજારો હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓ વસે છે. અહીં મંદિર, ગુરુદ્વારા, ચર્ચ પણ છે.
આ લોકો એકબીજાના તહેવારો પણ પોતાના સમજીને જ ઊજવે છે.
આ શેરાવાલી દુર્ગામાતાનું મંદિર છે, ગયા વર્ષે ડિસેમ્બરમાં કટ્ટરવાદી મુસલમાનોએ મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. તે બાદ હિન્દુ સમુદાયથી પણ તીખી પ્રતિક્રિયા આવી. ત્યારે પણ ખ્રિસ્તી અને શીખ સમુદાયો હિન્દુ સમુદાયની પડખે અડીખમ ઊભા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો