યુક્રેનમાં રશિયાના યુદ્ધ અપરાધોની ઇનસાઇડ સ્ટોરી

વીડિયો કૅપ્શન, યુક્રેનમાં રશિયાના યુદ્ધ અપરાધોની ઇનસાઇડ સ્ટોરી
પ્રકાશિત

રશિયન દળોએ યુક્રેન પર કરેલા અત્યાચારની શરૂઆતને પાંચ મહિના થઈ ગયા છે.

માર્ચની શરૂઆતમાં કિએવની બહાર બુચાના પરામાં આઠ નિશસ્ત્ર પુરુષોની સામૂહિક હત્યા કરી નાખવામાં આવી.

આ 8 લોકો એ હજાર લોકો પૈકીના હતા જેમને કિએવ પર રશિયાએ એક મહિના સુધી ચાલુ રાખેલા હુમલામાં મારી નાખ્યા હતા.

હવે રશિયનો જેને મૃત સમજતા હતા તેવા યબ્લાન્સ્કા સ્ટ્રીટની એક વ્યક્તિ આ સામૂહિક હત્યામાં બચી જવા પામી.

અમારા વિશેષ સંવાદદાતા ફર્ગલ કિન તેમને મળ્યા... આ અહેવાલનાં કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન