એ મહિલા જે હેરસૂલનમાંથી વાળ એકઠા કરીને બનાવે છે ઉપયોગી ચીજ
પ્રકાશિત
યુકેના વૅલ્સમાં આવેલા એક હેરસલૂનમાં એડીલી ગ્રાહકોના વાળ એકઠા કરે છે.
અને તેને દુકાન પાછળ રાખેલા મશીનમાં નાખે છે.
આ મશીન વાળને ગૂંથીને તેલ સાફ કરવાનું લુંછણિયું બનાવી નાખે છે.
એડીલી કહે છે મને વાળ જોઈને જ વિચાર આવે છે કે શા માટે આપણે તેને કચરાપેટીમાં નાખી લઈએ છીએ? જુઓ આ પ્રેરણાદાયક વીડિયો અહેવાલ...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો