રેતીની બનેલી બૅટરી ઠંડીથી કેવી રીતે આપશે રક્ષણ?

વીડિયો કૅપ્શન, રેતીની બનેલી બૅટરી ઠંડી સામે કેવી રીતે આપશે રક્ષણ...? - GLOBAL
પ્રકાશિત

સંપૂર્ણપણે રેતીથી ચાલતી વિશ્વની સૌપ્રથમ સૅન્ડ બૅટરી ફિનલૅન્ડમાં ઇન્સ્ટૉલ કરાઈ છે.

આ એક એવું ડિવાઇસ છે જે ગરમીને એક મહિનો સાચવી શકે છે. અને તે શિયાળામાં ઘર પણ ગરમ રાખી શકે છે.

તે સૌર અથવા પવનઊર્જાને કારણે ઉત્પન્ન થયેલી વીજળીની ગરમીથી 100 ટન રેતીને ચાર્જ કરી કામ કરે છે. આ વીડિયોમાં જુઓ બીબીસીના પર્યાવરણ સંવાદદાતા મૅટ્ટ મૅકગ્રાથનો અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન