એ યુવતી જે શિક્ષિકા બનવાનું સપનું સાકાર કરવા વહેલી સવારે છાપાં વેચે છે
પ્રકાશિત
ઝારખંડના રાંચીમાં રહેતાં ભાવનાકુમારી શિક્ષિકા બનવાના સપના સાથે છાપાં વેચે છે.
રોજ સવારે 4 વાગ્યે છાપાં નાખવા નીકળી પડે છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી આ કામ કરી રહ્યાં છે.
આ રીતે ભાવના મહિને 4 હજાર રૂપિયા કમાઈ લે છે. તેમના સંઘર્ષભરી સફરનો જુઓ આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
