You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
105 વર્ષની વયે રેસમાં દોડતાં રામબાઈ કોણ છે?
પ્રકાશિત
આ કહાણી છે એક એવાં મહિલાની જેમણે સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો જ છે અને જો વ્યક્તિમાં જુસ્સો હોય તો તે કોઈ પણ ઉંમરે સિદ્ધિ હાંસલ કરી શકે છે.
હરિયાણાના ચરખી દાદરીના રામબાઈની ઉંમર 105 વર્ષ છે. લોકો તેમને ‘બોલ્ટ દાદી’ કહે છે. તેઓ અનેક લોકોને પ્રેરણા આપે છે.
1917માં જન્મેલાં રામબાઈએ 104 વર્ષની વયે રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
જુઓ જોમ-જુસ્સાથી ભરી દે તેવો આ વીડિયો અહેવાલ...
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો