દિલ્હીના એક કાફેમાં ઍસિડ ઍટેક પીડિતાઓ કામ કરે છે

પ્રકાશિત

ભારતમાં ઍસિડ ઍટેક એક મોટી સમસ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં પીડિત મહિલાઓ હોય છે જેમને સંબંધ, લગ્ન અથવા દહેજ બાબતે નિશાન બનાવાય છે.

બચી ગયેલા લોકો માટે તેમના વિખરાયેલા જીવનને સમેટવાનું આઘાતજનક છે.

પરંતુ દિલ્હીનું એક કાફે તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહી રહ્યું છે.

આ કાફેમાં ઍસિડ ઍટેક સર્વાઈવર કામ કરે છે.

બીબીસી સંવાદદાતા દેવિના ગુપ્તાનો આ વીડિયો અહેવાલ...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો