તામિલનાડુ : એ ફેક્ટરી જે અંધ અને વિકલાંગ મજૂરોથી જ ચાલે છે

વીડિયો કૅપ્શન, એ ફૅક્ટરી જે અંધ અને વિકલાંગ મજૂરોથી જ ચાલે છે
પ્રકાશિત

આ કહાણી છે એક એવી ફેક્ટરીની જેને અંધ અને વિકલાંગ કર્મચારીઓ મળીને ચલાવે છે.

તામિલનાડુની આ ફેક્ટરી વર્ષોથી વિકલાંગ અને દિવ્યાંગ લોકોને નોકરી પર રાખે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ખૂબ જ ભારે મશિનો અને કામ હોવા છતાં આ કર્મચારીઓ તેને સારી રીતે પાર પાડી શકે છે.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે આ અંધજનો અને વિકલાંગ લોકો પોતાનું કામ કરે છે અને સમાજમાં સન્માનપૂર્વક રહે છે, માત્ર બીબીસી ગુજરાતી પર.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન