બંગાળની ખાડીમાં લો પ્રેશર, ગુજરાતનું હવામાન પલટાયું, ક્યાં પડશે ભારે વરસાદ?

પ્રકાશિત

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ સારો વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

બીજી તરફ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું છે અને આવનારા દિવસોમાં તે મધ્ય ભારત તરફ આવે તેવી શક્યતા છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ હજી પણ વધી શકે છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, લૉ-પ્રેશર એરિયાની ગુજરાતમાં શું અસર થશે, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો