વરસાદને પગલે ગિરનારમાં ધોધ વહ્યા, પાવાગઢમાં ઊમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

વીડિયો કૅપ્શન, વરસાદને પગલે ગિરનારમાં ધોધ વહ્યા, પાવાગઢમાં ઊમટ્યા હજારો શ્રદ્ધાળુઓ
પ્રકાશિત

વાદળોથી ઢંકાયેલા ડુંગરો નજારો. ગિરનારનાં આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યાં છે.

ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત પર ઠેર ઠેર ધોધ વહેતા જોવા મળ્યા હતા.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગિરનાર પર્વત ચઢનારા શ્રદ્ધાળુઓ વરસાદની મજા માણી રહ્યા છે.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો