મહારાષ્ટ્ર : એ દંપતી જેણે 16 હજાર જંગલી પ્રાણી અને પક્ષીઓના જીવ બચાવ્યા
પ્રકાશિત
મહારાષ્ટ્રના આ સોનવણે દંપતીનો દાવો છે કે તેમણે અત્યાર સુધી 16 હજાર વન્યજીવોની સારવાર કરી છે.
આ કામમાં હવે તેમની દીકરીને પણ રસ પડ્યો છે, અને એ પણ તેમની મદદ કરે છે.
જે પ્રાણીઓ અને શિકારી પક્ષીઓથી લોકો સામાન્ય રીતે ડરે છે, તેમની સારવાર કરવાનું કામ આ પરિવાર કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો