ભરૂચની આ કંપની ગોલ્ફ બૉલ બનાવીને કેવી રીતે વિદેશમાં ભારતનો ડંકો વગાડી રહી છે

વીડિયો કૅપ્શન, ભરૂચની આ કંપની ગોલ્ફ બૉલ બનાવીને કેવી રીતે વિદેશમાં ભારતનો ડંકો વગાડી રહી છે
પ્રકાશિત

આમ તો ગોલ્ફ ધનિકોની રમત ગણાય છે અને ભારતમાં તે ખાસ પ્રચલિત પણ નથી.

ભારતમાં ગોલ્ફના બૉલ ઇમ્પૉર્ટ કરાતા હતા, પરંતુ આવું એ સમય સુધી ચાલ્યું જ્યાં સુધી ભરૂચમાં આ ફેકટરી નહોતી બની.

ભરૂચ જીઆઈડીસીમાં આવેલી ટીન વેન્ચર ભારતની જ નહીં પરંતુ દક્ષિણ એશિયાની પહેલી ગોલ્ફ બૉલ ઉત્પાદક હોવાનો દાવો છે.

મુંબઈ મૂળના શ્રેયમ શાહે મેક ઇન ઇન્ડિયા કેમ્પેનથી પ્રેરાઈને, આ નવા સાહસની શરૂઆત કરી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન