મૉનસૂન 2022 : ગુજરાતમાં આ તારીખે પડશે ભાર વરસાદ, કયા જિલ્લાઓમાં ઍલર્ટ?

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડ્યો હતો.

આ તરફ આણંદનાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદને પગલે મકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયાં હતાં.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થયો છે.

ત્યારે આ વીડિયોમાં આજે આપણે જોઈશું કે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું આગાહી કરી છે? કયા જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો