You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : એ મહિલા જે માસિક કપથી પ્રદૂષણ સામે લડી રહ્યાં છે
પ્રકાશિત
રાજકોટના પીપળિયા ગામમાં રહેતાં કાત્યાયનીબહેન એવાં મહિલા છે જેઓ ઘરે-ઘરે જઈને મહિલાઓને માસિક સમયે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાની જાણકારી અને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.
હાલમાં માસિક સંબંધિત મુદ્દાઓ પર ખૂલીને ચર્ચા કે વાત નથી થતી.
ઉપરાંત માસિક સમયે મહિલાઓને પડતી તકલીફો વિશે પણ કોઈ બોલતું નથી. આમ હોવા છતાં કાત્યાયનીબહેન ગામડે-ગામડે જઈને આ પડકાર સામે લડે છે અને મહિલાઓને આ મુદ્દે જાગૃત કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો