ગુજરાતમાં વધશે વરસાદ, આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધીમો અથવા છૂટો છવાયો વરસાદ વરસી ચૂક્યો છે.
હજી પણ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગો તેમજ કચ્છમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વેધર બુલેટિનમાં જાણીશું કે હવામાન વિભાગે કયા ભાગોમાં ભારે વરસાદની અગાહી કરી છે, કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
