ડ્રોનથી મોગરાની ખેતી કરી લાખોની કમાણી કરતા ખેડૂત દંપતીને મળો

પ્રકાશિત

આમ તો સામાન્યપણે એવી માન્યતા છે કે ખેતી એ નુકસાનનો ધંધો છે.

ખેડૂત મહામુસીબતે પોતાનું પેટિયું રળી શકે તેટલું કમાઈ શકે છે.

આવી પરિસ્થિતિમાં જો કોઈ કહે કે એક પતિ-પત્ની ખેતી કરીને લાખો કમાય છે તો? વિશ્વાસ થશે ખરો?

આ વાત છે આંધ્ર પ્રદેશના એક દંપતીની જેઓ ડ્રોનની મદદથી મોગરાનાં ફૂલની ખેતી કરીને લાખોની કમાણી કરે છે.

જુઓ, સંપૂર્ણ અહેવાલ માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો