અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે થયું રથયાત્રાનું સ્વાગત?
પ્રકાશિત
અમદાવાદમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે.
ભગવાન જગન્નાથની દેશના જુદા-જુદા ભાગોમાં નીકળતી રથયાત્રામાંથી ત્રણ એવી છે જે સદીઓ જૂની છે, પણ તેમાંથી પુરી અને અમદાવાદ નગરમાં નીકળતી રથયાત્રા વધારે જાણીતી બની છે.
રથયાત્રા અમદાવાદમાં અલગઅલગ સ્થળોએ પસાર થાય છે અને વિવિધ સમાજના લોકો પણ રથયાત્રાનું ઉમળકાભરે સ્વાગત કરે છે.
તો મુસ્લિમ વિસ્તારોમાં પણ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
